ઓસ્ટિન, ટેક્સાસ - ઉષ્ણકટિબંધીય તોફાન ઇમેલ્ડાથી આવેલા ભારે વાવાઝોડા અને પૂરથી પ્રભાવિત હોનારતમાંથી બચનારાઓ સોમવાર, ડિસેમ્બર 9 થી શનિવાર, ડિસેમ્બર 14 સુધી કેટી, હ્યુસ્ટન અને સ્પ્રિંગના સ્થાનિક ઘર સુધારણા સ્ટોરની મુલાકાત લઈ શકશે. સંઘીય કટોકટી સંચાલન એજન્સી (Federal Emergency Management Agency, FEMA) ના શમન નિષ્ણાતો મકાનના સમારકામ, હોનારત યોજનાઓ બનાવવા, પુરવઠાની કીટ સાથે રાખવાના અને પૂર માટેના વીમાના મહત્વને લગતા પ્રશ્નોના જવાબ આપવા માટે હાજર રહેશે. સહાય નીચેના સ્થાનો પર ઉપલબ્ધ રહેશે: હેરિસ કાઉન્ટીLowe’s9505 Spring Green Blvd.Katy, TX 77494સોમવાર - શનિવાર, સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. Home Depot5445 West LoopHouston, TX 77081સોમવાર...
3426 Hits